સ્નેહલતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સ્નેહલતા

સ્નેહલતા ગુજરાતી ફિલ્મોમાં ૭૦ અને ૮૦ના દાયકામાં ખુબ જ સફળ અને લોકપ્રિય અભિનેત્રી રહ્યા હતા. એમની અને ઉપેન્દ્ર ત્રિવેદી તેમ જ નરેશ કનોડિયાની જોડીએ ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.

સ્નેહલતા હવે નિવૃત્ત જીવન ગાળે છે. એમની દીકરીનું નામ ઇન્દીરા છે અને મુંબઈમાં જ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે. થોડા વખત પર એમનું અને ઉપેન્દ્ર ત્રિવેદીનું સુરત શહેર ખાતે ગુજરાતી ફિલ્મોમાં મોટો ફાળો આપવા બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.[૧] તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય તેમ જ નાનકડાં પાત્ર અભિનય ‍(કેમિઓ રોલ) કર્યા છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]