લખાણ પર જાઓ

ઐઝવાલ

વિકિપીડિયામાંથી
ઐઝવાલ
પાટનગર
ઐઝવાલનું વિહંગાવલોકન સમઘડી દિશામાં ઉપર ડાબેથી: પછુંગા યુનિવર્સિટી પ્રવેશદ્વાર, સોલોમન ટેમ્પલ, ઐઝવાલ બજાર, રાત્રિનો દેખાવ, લેંગપુઈ વિમાનમથક
ઐઝવાલનું વિહંગાવલોકન
સમઘડી દિશામાં ઉપર ડાબેથી: પછુંગા યુનિવર્સિટી પ્રવેશદ્વાર, સોલોમન ટેમ્પલ, ઐઝવાલ બજાર, રાત્રિનો દેખાવ, લેંગપુઈ વિમાનમથક
ઐઝવાલ is located in Mizoram
ઐઝવાલ
ઐઝવાલ
ઐઝવાલનું સ્થાન
ઐઝવાલ is located in India
ઐઝવાલ
ઐઝવાલ
ઐઝવાલ (India)
અક્ષાંશ-રેખાંશ: 23°43′38″N 92°43′04″E / 23.72722°N 92.71778°E / 23.72722; 92.71778
દેશ ભારત
રાજ્યમિઝોરમ
જિલ્લોઐઝવાલ
સરકાર
 • માળખુંઐઝવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન
વિસ્તાર
 • કુલ૪૫૭ km2 (૧૭૬ sq mi)
ઊંચાઇ
૧,૧૩૨ m (૩૭૧૪ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨,૯૩,૪૧૬[]
 • ગીચતા૨૩૪/km2 (૬૧૦/sq mi)
Languages
 • Officialમિઝો અને અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૭૯૬૦૦૧
ટેલિફોન કોડ૦૩૮૯
વાહન નોંધણીMZ-01
સાક્ષરતા૯૮.૩૬%[]

ઐઝવાલ ([ˈʌɪ̯.ˈzɔːl] (audio speaker iconlisten)) ભારતના મિઝોરમ રાજ્યનું પાટનગર છે. ઐઝવાલની સ્થાપના ૨૫ ફેબ્રુઆરી ૧૮૯૦ના રોજ થઇ હતી. ૨,૯૩,૪૧૬ની વસ્તી સાથે,[] તે રાજ્યનું સૌથી મોટું શહેર છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Aizawl City Population". census2011.co.in. મૂળ માંથી 28 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 15 August 2012.