મિઝો ભાષા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મિઝો
લુશાઇ
ના માટે મૂળ ભાષા ભારત, બાંગ્લાદેશ, બર્મા
પ્રદેશ મિઝોરમ, ત્રિપુરા, આસામ, મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ
વંશીયતા મિઝો
મૂળ વકતાઓ
[૧]
ભાષા કુટુંબ
તિબેટીયન
  • કુકીશ
    • કેન્દ્રીય
      • મિઝો
સત્તાવાર સ્થિતિ
માં સત્તાવાર ભાષા
 India (મિઝોરમ)
ભાષા કોડ્સ
ISO 639-2 lus
ISO 639-3 lus
ગ્લોટોલોગ lush1249[૨]
Historical settlements of Mizo people.png

મિઝો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યની એક ભાષા છે. ભારતમાં મિઝોરમ, બર્મા અને બાંગ્લાદેશના અમુક વિસ્તારોમાં આ ભાષા બોલવામાં આવે છે. મિઝો ભાષા મિઝોરમ રાજ્યની મુખ્ય ભાષા છે. આ ભાષાને લુશાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે. [૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Distribution of the 100 non-scheduled languages
  2. Hammarström, Harald; Forkel, Robert; Haspelmath, Martin; Bank, Sebastian, eds. (૨૦૧૬). "લુશાઇ". Glottolog 2.7. Jena: Max Planck Institute for the Science of Human History. 
  3. Lalthangliana, B., 'Mizo tihin ṭawng a nei lo' tih kha, see also Matisoff, 'Language names' section
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.