ખમ્મમ
Appearance
ખમ્મમ
khammamett | |
---|---|
શહેર | |
નરસિંહા સ્વામી ટેકરી પરથી દૃશ્યમાન ખમ્મમ શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 17°15′N 80°10′E / 17.25°N 80.16°E | |
દેશ | ભારત |
રાજ્ય | તેલંગાણા |
જિલ્લો | ખમ્મમ |
સરકાર | |
• માળખું | ખમ્મમ નગરપાલિકા |
• મેયર | ગુગુલોથ પપાલાલ |
• ડેપ્યુટી મેયર | બતુલ્લા મુરલી |
• મ્યુનિસિપલ કમિશનર | સંદીપ કુમાર |
• વિધાનસભ્ય | પુવાડા અજય કુમાર |
વિસ્તાર | |
• શહેર | ૧૩૫.૩૭ km2 (૫૨.૨૭ sq mi) |
• શહેેરી | ૪૦.૪૦ km2 (૧૫.૬૦ sq mi) |
• ગ્રામ્ય | ૬૦.૯૦ km2 (૨૩.૫૧ sq mi) |
• મેટ્રો | ૬૦.૭૦ km2 (૨૩.૪૪ sq mi) |
વિસ્તાર ક્રમ | 3rd (in state) |
ઊંચાઇ | ૧૦૭ m (૩૫૧ ft) |
• ક્રમ | ૧૫૧મો ક્રમ ભારતમાં ૪થો ક્રમ તેલંગાણામાં |
ઓળખ | ખમ્મમી |
ભાષાઓ | |
• અધિકૃત | તેલુગુ, ઉર્દૂ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | 507001/02/03/115/154/170/305/318 |
વાહન નોંધણી | TS–04,AP 20(old)[૨] |
વંશીયતા | ભારતીય લોકો |
પ્રાધિકરણ | ખમ્મમ શહેરી વિકાસ વિભાગ |
વેબસાઇટ | ખમ્મમ નગરપાલિકા |
ખમ્મમ નગર (અંગ્રેજી: Khammam) ભારત દેશના તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લામાં આવેલ છે. અહીં ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય પણ આવેલ છે. આ ઉપરાંત ખમ્મમ જિલ્લાની વહિવટી સુવિધા માટે પાડવામાં આવેલા ચાર વિભાગો ખમ્મમ વિભાગ, કોથાગુડેમ વિભાગ, પલોંચા વિભાગ અને ભદ્રાચલમ વિભાગ પૈકીના ખમ્મમ વિભાગનું મુખ્યાલય પણ ખમ્મમ ખાતે આવેલ છે.
ખમ્મમનાં જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- ખમ્મમ કિલ્લો
- એનએસ કેનાલ
- પર્ણસાલા
- સ્તંભદ્રિ લક્ષ્મી નરસિંહા સ્વામિ મંદિર
- તેલંગાણા અમરવીરુલા સ્તૂપ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Basic Information". Official website of Khammam Municipal Corporation. મૂળ માંથી 2016-02-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬.
- ↑ "District Codes". Government of Telangana Transport Department. મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૪.