લખાણ પર જાઓ

પડધરી

વિકિપીડિયામાંથી
પડધરી
—  નગર  —
પડધરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°25′58″N 70°36′12″E / 22.432661°N 70.603424°E / 22.432661; 70.603424
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
વસ્તી ૧૦,૫૪૭[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 62 metres (203 ft)

પડધરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

પડધરી ડોંડી નદીના પૂર્વ કિનારે રાજકોટથી વાયવ્યમાં ૨૫.૬ કિમી ના અંતરે રાજકોટ-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. તે વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે.[]

જાણીતા વ્યક્તિઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Paddhari Population, Caste Data Rajkot Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭.
  2. "પડધરી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ ૩૧ માર્ચ ૨૦૨૪.