પશ્ચિમ સિક્કિમ જિલ્લો
Appearance
પશ્ચિમ સિક્કિમ જિલ્લો ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સિક્કિમ રાજ્યમાં આવેલા કુલ ૪ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે.
પશ્ચિમ સિક્કિમ જિલ્લાનું મુખ્ય મથક ગેયઝીન્ગનગર ખાતે આવેલું છે. આ જિલ્લાના વિસ્તાર પહાડી હોવાને કારણે અહીંના માર્ગોની પરિસ્થિતિ સારી નથી. વારંવાર જમીન ધસી પડવાના કારણે આ પરિસ્થિતિ ઉદભવે છે. જો કે આ જિલ્લામાં રાજ્યના સૌથી વધુ જળવિદ્યુત મથકો આવેલાં હોવાને કારણે વિજળીની સગવડ ખુબ જ સારી રીતે મળે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- જિલ્લાની અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૩-૦૮-૧૫ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કોમન્સ પર પશ્ચિમ સિક્કિમ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |