પિથોરગઢ જિલ્લો
Appearance
પિથોરગઢ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. પિથોરગઢ જિલ્લાનું મુખ્યાલય પિથોરગઢમાં છે.
ક્ષેત્રફલ - ૭,૨૧૭.૭ વર્ગ કિ.મી.
જનસંખ્યા - ૪,૬૨,૨૮૯ (૨,૨૭,૬૧૫ પુરુષ)(૨,૩૪,૬૭૪ મહિલા)(૨૦૦૧ વસ્તીગણતરી)
સાક્ષરતા દર - ૭૫.૯% (૯૦.૧% પુરુષ)(૬૨.૬% મહિલા)
એસ. ટી. ડી (STD) કોડ - ૦૫૯૬૪
જિલાધિકારી -
સમુદ્ર તળથી ઉચાઈ -૧૬૪૫ મીટર
અક્ષાંશ - ૨૯.૪° થી ૩૦.૩° ઉત્તર
રેખાંશ - ૮૦° થી ૮૧° પૂર્વ
ઔસત વર્ષા - મિ.મી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |