મંદિરા બેદી
Appearance
મંદિરા બેદી | |
---|---|
જન્મ | ૧૫ એપ્રિલ ૧૯૭૨ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ટેલીવિઝન પ્રસ્તુસ્તકર્તા |
જીવન સાથી | રાજ કૌશલ |
મંદિરા બેદી (જન્મ:૧૫ એપ્રિલ, ૧૯૭૨) એ ભારતીય અભિનેત્રી, મોડૅલ અને ટીવી પ્રસ્તુતકર્તા છે, જેણે ઇ. સ. ૧૯૯૪માં પ્રસારિત થયેલ ટીવી શ્રેણી શાંતિમાં મુખ્ય ભૂમિકા દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી, જે ભારતની રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શન પરથી પ્રસારીત થઇ હતી.
કારકિર્દી
[ફેરફાર કરો]તેણીએ જાન્યુઆરી ૨૦૧૧નાં વૉગ સામયિકના અંક માટે ઉપરથી ખુલ્લી તસવીર પણ ખેંચાવી છે.
અંગત જીવન
[ફેરફાર કરો]મંદિરા બેદીનાં લગ્ન રાજ કૌશલ સાથે ૧૪ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ થયા હતાં.
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર category:Mandira Bedi વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- Mandira Bedi, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર
- ફોટોગ્રાફ્સ ઑફ મંદિરા બેદી ઇન ધ ઍપ્રિલ ૨૦૦૭ ઇશ્યુ ઑફ મેક્સિમ મૅગેઝિન સંગ્રહિત ૨૦૧૧-૦૩-૧૦ ના રોજ વેબેક મશિન
- [૧] સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |