લખાણ પર જાઓ

સાતારા

વિકિપીડિયામાંથી
સાતારા
શહેર
સમઘડી દિશામાં ઉપરથી: સાતારાનું નામ ત્રણ લિપિઓમાં, નટરાજ મંદિર ખાતે; ક્ષેત્ર માહુલી, અજિંક્યતારા કિલ્લો, અને શહેરની પેનોરમા છબી
સમઘડી દિશામાં ઉપરથી: સાતારાનું નામ ત્રણ લિપિઓમાં, નટરાજ મંદિર ખાતે; ક્ષેત્ર માહુલી, અજિંક્યતારા કિલ્લો, અને શહેરની પેનોરમા છબી
સાતારા is located in મહારાષ્ટ્ર
સાતારા
સાતારા
મહારાષ્ટ્રમાં સાતારાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 17°41′17″N 74°00′22″E / 17.688°N 74.006°E / 17.688; 74.006
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોસાતારા જિલ્લો
સ્થાપના૧૬મી સદી
સ્થાપકછત્રપતિ શાહુ
નામકરણસાત તારા, જે શહેરની નજીકની સાત ટેકરીઓનું પ્રતિક છે
ઊંચાઇ
૭૪૨ m (૨૪૩૪ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૨૦૦૭૯
ભાષા
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ટેલિફોન કોડ૦૨૧૬૨
વાહન નોંધણીMH-11
વેબસાઇટwww.satara.nic.in

સાતારા (audio speaker iconઉચ્ચાર ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનું એક નગર છે. સાતારામાં જિલ્લાનું મુખ્ય મથક છે.

સાતારા શહેરનું ભૌગોલિક સ્થાન 17°41′N 73°59′E / 17.68°N 73.98°E / 17.68; 73.98 પર આવેલું છે.[] તેમ જ તેની સરેરાશ ઉંચાઇ ૭૪૨ મીટર (૨૪૩૪ ફુટ) જેટલી છે. સાતારા શહેર તેમ જ જિલ્લો ડેક્કન પ્રદેશમાં ગણાય છે. સાતારા કૃષ્ણા અને તેની સહાયક નદી વીણાના સંગમ સ્થળ પર વસેલું છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Falling Rain Genomics, Inc - Satara
  2. ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Satara" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 24 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ 227.