કુણ નદી
Appearance
કુણ નદી | |
---|---|
સ્થાન | |
જિલ્લો | પંચમહાલ |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | મહી નદી |
કુણ નદી મહી નદીની ડાબા કાંઠાની એક ઉપનદી[૧] તેમ જ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકા[૨] તેમ જ ગોધરા તાલુકા[૩]માં થઈને વહેતી એક નાની નદી છે. આ નદી ગોધરા તાલુકાના કેવડીયા તેમ જ શહેરા તાલુકાના ડુમેલાવ ગામ વચ્ચેના વિસ્તારમાંથી નીકળે છે અને ટિંબા ગામ પાસે મહી નદીમાં મળી જાય છે.
આ નદીના કિનારે ટિંબા, રતનપુર (કાંટડી), આંબાજાટી, ઉમરપુર, દેમલી, સંપા વગેરે ગામો આવેલા છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ડેટાબેંક,નદીનો ડેટા,મહી નદી". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુન ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "શહેરા તાલુકાની સામાન્ય રૂપ રેખા". મૂળ માંથી 2015-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુન ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "ગોધરા તાલુકાની સામાન્ય રૂપ રેખા". મૂળ માંથી 2015-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુન ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ)
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |