નરા નદી

વિકિપીડિયામાંથી
નરા નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૨૫ કિમી

નરા નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. તે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વાલ્કા ગામ પાસેથી નીકળે છે અને કચ્છના મોટા રણને મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૨૫ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૨૩૩ ચોરસ કિમી (૯૦ ચોરસ માઇલ) છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "નરા નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ ડિસેમ્બર ૨૦૧૫.