પુર્ણા નદી

વિકિપીડિયામાંથી
પુર્ણા નદી
ગુજરાતમાં પુર્ણા નદી
સ્થાન
જિલ્લાઓડાંગ, સુરત, નવસારી
રાજ્યોમહારાષ્ટ્ર, ગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતપિપલદહાડ
 ⁃ સ્થાનસહ્યાદ્રિ પર્વતમાળા
 ⁃ અક્ષાંસ-રેખાંશ21°03′16″N 76°00′13″E / 21.0545°N 76.0036°E / 21.0545; 76.0036
નદીનું મુખઅરબ સાગર
 • સ્થાન
નવસારી
 • અક્ષાંશ-રેખાંશ
21°00′11″N 77°00′17″E / 21.0030°N 77.0046°E / 21.0030; 77.0046
લંબાઇ૧૮૦ કિમી
વિસ્તાર૨૪૩૧ ચો.કિમી.
કાંઠાની લાક્ષણિકતાઓ
મહત્વનાં સ્થળોલવચાલી, મહાલ, બુહારી, મહુવા, નવસારી
ઉપનદીઓ 
 • ડાબેવાલ્મિકી, ગિરા
મહાલ કેમ્પમાંથી પૂર્ણા નદીનું દ્રશ્ય

પુર્ણા નદી ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ, સુરત અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે.[૧] આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં પિપલદહાડ નજીકથી નીકળી, નવસારી જિલ્લાના મુખ્યમથક નવસારી નજીક અરબ સાગરમાં ભળી જાય છે.

આ નદીમાં વાલ્મિકી, ગિરા નદી ભળી જાય છે. પુર્ણા નદીના કિનારા પર લવચાલી, મહાલ, બુહારી, મહુવા, નવસારી વગેરે ગામો આવેલાં છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Purna River". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department (Water Resources Division). મૂળ માંથી 2017-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૮ ઓગસ્ટ ૨૦૧૭.