લખાણ પર જાઓ

અંબાજી ઉડનખટોલા

વિકિપીડિયામાંથી
અંબાજી ઉડનખટોલા
ગબ્બર પર આવેલું ઉડનખટોલાનું સ્ટેશન
અંબાજી ઉડનખટોલા is located in ગુજરાત
અંબાજી ઉડનખટોલા
Overview
મા અંબાદેવી ઉડન ખટોલા
Characterયાત્રાધામ
Locationઅંબાજી
CountryIndia
Coordinates24°20′16″N 72°49′45″E / 24.337652°N 72.829305°E / 24.337652; 72.829305Coordinates: 24°20′16″N 72°49′45″E / 24.337652°N 72.829305°E / 24.337652; 72.829305
No. of stations
Servicesઅંબાજી, ગુજરાત
Built byઉષા બ્રેકો લિમિટેડ
Open૧૯૯૮
Websiteushabreco.com
Operation
Ownerઉષા બ્રેકો લિમિટેડ
Operatorઉષા બ્રેકો લિમિટેડ
Carrier capacity૪ યાત્રીઓ
Trip duration૨-૩ મિનિટ
Fare૯૪ (US$૧.૨૦) (2005)
Technical features
Aerial lift typeMono-cable gondola detachable
No. of support towers
No. of cables
અંબાજી ઉડનખટોલા
નકશો

અંબાજી ઉડનખટોલાઅંબાજી, બનાસકાંઠા જિલ્લા, ગુજરાત, ભારત ખાતે આવેલ તળેટીથી ગબ્બર ટેકરી ઉપર લઈ જતો રજ્જુમાર્ગ (રોપવે) છે. તે ૧૯૯૮ના વર્ષમાં યાત્રાળુઓ માટે ખુલ્લો મુક્વામાં આવ્યો હતો.

ઇતિહાસ

[ફેરફાર કરો]

તળેટી ખાતે તેમજ ગબ્બર ટેકરી પર એમ બે જગ્યા પર આવેલા અંબા માતાના મંદિરોને કારણે, ૫૧ શક્તિપીઠો પૈકીનું એક એવું અંબાજી એક મુખ્ય યાત્રાળુ નગર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ જે આ મંદિરોનું સંચાલન કરે છે, તેણે ૧૯૯૮ના વર્ષમાં રજ્જુમાર્ગ સ્થાપિત કરી, તેને ઉષા બ્રેકો લિમિટેડને ભાડાપટ્ટા પર સંચાલન કરવા આપ્યો.[] []

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gabbar Tirth: Rope Way". Shri Arasuri Ambaji Mata Devasthan Trust. મેળવેલ 2020-10-18.
  2. "Maa Ambaji Ropeway, Gujarat". Usha Breco. મૂળ માંથી 2020-10-19 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-18.