અમરાપુર, જામનગર,ગુજરાત

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અમરાપુર[૧][૨]
ગામ
અમરાપુર[૧][૨] is located in ગુજરાત
અમરાપુર[૧][૨]
અમરાપુર[૧][૨]
ગુજરાતમાં સ્થાન, ભારત
અમરાપુર[૧][૨] is located in ભારત
અમરાપુર[૧][૨]
અમરાપુર[૧][૨]
અમરાપુર[૧][૨] (ભારત)
Coordinates: 22°22′17″N 70°23′11″E / 22.371262°N 70.38633°E / 22.371262; 70.38633Coordinates: 22°22′17″N 70°23′11″E / 22.371262°N 70.38633°E / 22.371262; 70.38633
Country India
રાજ્યગુજરાત
જિલ્લોજામનગર જિલ્લો
વસ્તી (૨૦૦૧)
 • કુલ૨૫૦
ભાષા
 • સત્તાવારગુજરાતી, હિન્દી
સમય વિસ્તારIST (UTC+5:30)
વાહન નોંધણીGJ
વેબસાઇટgujaratindia.com

અમરાપુરભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં, જામનગરમાં આવેલું એક નાનું નગર અને ભૂતપૂર્વ રજવાડું છે .

ગામ[ફેરફાર કરો]

મોટાભાગના રહેવાસીઓ ખેડૂત છે. તેમાંથી કેટલાક પશુપાલન સાથે જોડાયેલા છે. શ્રીવિજયભાઈ બોરસદીયા હાલ ગામના સરપંચ છે.

સ્થાન[ફેરફાર કરો]

અમરાપુર ત્રણ બાજુએ ડેમથી ઘેરાયેલ છે. અમરાપુર પૃથ્વીના ગોળમાં 22°22′17″N 70°23′11″E / 22.371262°N 70.38633°E / 22.371262; 70.38633 પર સ્થિત છે . [૩]

આંકડા[ફેરફાર કરો]

  • વસ્તી (આશરે): ૨૫૦
  • ઇમારતો (આશરે): ૨૫
  • મંદિરો: 3
  • દુકાનો: ૨
  • પ્રાથમિક શાળા:.૧

ઇતિહાસ[ફેરફાર કરો]

અમરાપુર એક હાલાર પ્રાંતનું સલામી વગરનું નામસ્ત્રોતીય રજવાડું હતું. જેમાં તેનો અને વર્તમાન પશ્ચિમ ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના અન્ય ગામોનો સમાવેશ થાય . તેના પર શેખ પરિવારના મુસ્લિમ સરદારોએ શાસન કર્યું હતું.

૧૯૦૧ માં તેની વસતી ૧૨૧૦ ની હતી, જેમાં રાજ્યની આવક ૮,૦૦૦ રૂપિયા (બધી જમીનમાંથી, ૧૯૦૩-૦૪) અને બ્રિટિશને ૫૧૧ રૂપિયા ચુકવવામાં આવતા હતા.

છબીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]