લખાણ પર જાઓ

આંધ્રપ્રદેશ એક્સપ્રેસ

વિકિપીડિયામાંથી

આંધ્રપ્રદેશ એક્સપ્રેસએ દક્ષિણ કેન્દ્રીય રેલ્વેની એક સુપર ફાસ્ટ ટ્રેન છે, જે આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ અને ભારતની રાજધાની નવી દિલ્હી ને સીધી જોડતી ટ્રેન છે. તે દૈનિક સંચાલન થતી ટ્રેન છે અને તેને સંપૂર્ણ અંતર કાપતાં ૨૭ કલાક લાગે છે. આ સફર દરમ્યાન તે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા રાજ્યમાંથી પસાર થાય છે. 

ભારતીય રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેનને ૧૨૭૨૩ ક્રમાંક અને ત્યાંથી પછી આવતી ટ્રેનને ૧૨૭૨૪ ક્રમાંક આપવામાં આવ્યો છે.[]

કામગીરીનું વર્ણન

[ફેરફાર કરો]

૧૯૭૮માં આ ટ્રેન ફક્ત ૨૩ કલાકમાં જ આ અંતર આવરી લેતી હતી જેમાં તે ઝાંસી જંક્શન, ભોપાલ જંક્શન, નાગપુર, બલ્હાર્શાહ અને કાઝીપેટ સ્ટેશન ઉભી રહેતી હતી પણ પછી તેની પ્રવાસની સમય મર્યાદા વધારીને ૨૭ કલાક કર્યો જેમાં તે ઘણા સ્ટેશન પર ઉભી રહે છે. જયારે આ ટ્રેન શરુ કરવામાં આવી ત્યારે સિંગલ લાઈન હતી તે સેમોફોન બેઝ પર આધારિત હતી અને આ ટ્રેન ૧૪ ડબ્બાની પછી તેને ૨૧ ડબ્બાની અને હવે તે ૨૪ ડબ્બાની (૭ જેમાં ડબ્બા A/C વાળા) કરવામાં આવી છે.

હૈદરાબાદ માટે આંધ્રપ્રદેશ એક્સપ્રેસ નવી દિલ્હીથી રોજ સાંજે ૧૭:૩૦ કલાકે નીકળીને સાંજે ૧૯:૫૦ કલાકે પહોંચે છે. હૈદરાબાદથી પાછા જવામાં સવારે ૦૯:૦૫ કલાકે નીકળીને નવી દિલ્હી સવારે ૦૯.૦૫ કલાકે પહોંચે છે.

ટ્રૈનનો પરિપથ નીચે પ્રમાણે છે.[]

[ફેરફાર કરો]
સ્ટે.

નામ

સ્ટે.

કોડ

ટ્રૈન

નં. 12724

વિરામસમય પ્રવાસ અંતર પ્રવાસદિવસ ટ્રૈનનં.12724 વિરામસમય પ્રવાસ અંતર પ્રવાસદિવસ
આગમન પ્રસ્થાન મિનીટ કિ.મી. આગમન પ્રસ્થાન મિનીટ કિ.મી.
નવી

દિલ્હી

NDLS શરૂ 17.25 - - 1 9.05 અંત - 1677 2
હઝરત

નિઝામુદ્દીન

NGM કોઈ

વિરામ નથી

કોઈ

વિરામ નથી

- - - 8.38 8.40 2 1670 2
મથુરા

જંકશન

MTJ 19.33 19.35 2 141 1 6.06 6.08 2 1536 2
આગરા

કેન્ટ

AGC 20.42 20.45 3 195 1 5.20 5.23 3 1482 2
ગ્વાલિયર

જંક્શન

GWL 22.05 22.08 3 313 1 3.29 3.32 3 1364 2
ઝાંસી

જંક્શન

JHS 23.35 23.47 12 410 1 2.08 2.16 8 1267 2
ભોપાલ

જંક્શન

BPL 3.20 3.30 10 701 2 21.50 22.00 10 976 1
નાગપુર

જંક્શન

NGP 9.40 9.50 10 1090 2 15.45 15.55 10 587 1
ચંદ્રપુર CD 12.24 12.26 2 1287 2 12.54 12.55 1 390 1
બલ્હાર્શાહ

જંક્શન

BPQ 13.20 13.40 20 1309 2 12.25 12.45 20 376 1
સિરપુરખાંગા

નગર

SKZR 14.18 14.20 2 1371 2 10.54 10.56 2 306 1
બેલ્લામ્પલ્લી BPA 14.53 14.55 2 1409 2 10.25 10.27 2 268 1
મન્ચેરલ MCI 15.13 15.15 2 1429 2 10.01 10.02 1 248 1
રામાંગુન્દમ RDM 15.23 15.25 2 1443 2 9.48 9.50 2 234 1
કાઝીપેટ

જંક્શન

KZJ 16.45 16.47 2 1536 2 8.40 8.42 2 142 1
સિકંદરાબાદ

જંક્શન

SC 19.15 19.20 5 1667 2 6.45 6.50 5 10 1
હૈદરાબાદ

Dkn

HYB 19.50 અંત - 1677 2 શરૂ 6.25 - - 1

નામનો ફેરફાર

[ફેરફાર કરો]

આંધ્રપ્રદેશના દ્વિભાજન પછી, આંધ્રપ્રદેશ એક્સપ્રેસ તેલંગાણા થી ચાલે છે તેથી, ટ્રેનનું નામ ટૂંક સમયમાં તેલંગાણા એક્સપ્રેસ આપવામાં આવશે. વિજયવાડા-દિલ્હી વચ્ચે નવી ટ્રેન શરૂ કરવામાં આવશે જેનું નામ એપી એક્સપ્રેસ (આંધ્રપ્રદેશ એક્સપ્રેસ) આપવામાં આવશે. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આરક્ષણ ઉપલબ્ધતા આંધ્ર પ્રદેશ એક્સપ્રેસ". ઇન્ડિયનરેલઇન્ફો.કોમ.
  2. "આંધ્રપ્રદેશ એક્સપ્રેસ". ક્લિઅરટ્રિપ.કોમ. મૂળ માંથી 2014-04-07 પર સંગ્રહિત.
  3. "'એપી એક્સપ્રેસ' કોઈ વધુ છે!". અપ્તોદય.કોમ. મૂળ માંથી 2014-09-05 પર સંગ્રહિત. મેળવેલ ૨ સપ્ટેમ્બર ૨૦૧૪.