કેશોદ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કેશોદ
—  નગર  —

કેશોદનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°18′00″N 70°15′00″E / 21.300000°N 70.250000°E / 21.300000; 70.250000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
વસ્તી ૬૩,૨૫૩ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 42 metres (138 ft)

કેશોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

કેશોદનું ભૌગોલીક સ્થાન ૨૧.૩° N ૭૦.૨૫° E[૧]. સમુદ્ર સપાટીથી સરાસરી ઊંચાઈ ૪૨ મીટર (૧૩૭ ફૂટ) જેટલી છે. કેશોદમાં હવાઈમથક આવેલું છે.

વસ્તી[ફેરફાર કરો]

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૬૩,૨૫૩ ૫૨ ૪૮ ૧૨ ૭૨ ૭૮ ૬૬ વધુ

કેશોદ શહેરનો વસ્તી, કલા, શિક્ષણ, સુવિધા અને સાંસ્કૃતિક રીતે ઘણો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. તાલુકામાં મગફળી વિણાટ મિલ અને તેલમિલનો ઉદ્યોગ છે.

સંદર્ભ[ફેરફાર કરો]