લખાણ પર જાઓ

કોઠંબા

વિકિપીડિયામાંથી

કોઠંબા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાં આવેલું એક મોટું ગામ છે. આ શહેર લુણાવાડા તાલુકામાં આવેલું છે. આ ગામને મહીસાગર જિલ્લાના મુખ્ય મોટાં ગામોમાંથી એક ગણવામાં આવે છે. આ ગામ લુણાવાડા તાલુકાનું વ્યાવસાયિક, સામાજીક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. અને આ ગામમાં સિતુભાઈ નામના સરપંચ છે, જેમણે આ ગામના વિકાસ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે.

કોઠંબા
—  નગર  —
કોઠંબાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′N 73°04′E / 23.02°N 73.07°E / 23.02; 73.07
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર જિલ્લો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • 389220
    • ફોન કોડ • +02674
    વાહન • GJ-17

ભૌગોલિક

[ફેરફાર કરો]

કોઠંબા ૨૩.૦૧૫° N ૭૩.૫૨૧° E.[] પર વસેલું છે.

કોઠંબા

શૈક્ષણિક સંસ્થાઓ

[ફેરફાર કરો]

પ્રવાસન

[ફેરફાર કરો]
  • ગાયત્રી મંદિર
  • સ્વામિનારાયણ મંદિર
  • ખોડિયાર માતાનું મદિર
  • મોટા મહાદેવ
  • વાંકોડા મંદીર

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Falling Rain Genomics, Inc - Kothamba