ચર્ચા:અમદાવાદ સીટી તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

હટાવેલા સ્થળો અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળો છે અને તેનો સમાવેશ શહેરના લેખમાં છે જ, ના હોય તે સ્થળો અમદાવાદ લેખમાંુમેરવા વધારે યોગ્ય રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૫, ૩૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

Voting for Deletion[ફેરફાર કરો]

We have the article for અમદાવાદ. Then there is no need of this article.ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૩:૦૮, ૭ મે ૨૦૧૨ (IST)

સહમત.--અશોક મોઢવાડીયા (talk) ૧૩:૨૨, ૭ મે ૨૦૧૨ (IST)
સહમત.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૩૭, ૭ મે ૨૦૧૨ (IST)
મિત્રો, આપ સહુ એ હકિકત ને નજર અંદાજ કરી રહ્યા છો કે અમદાવાદ સીટી એ એક તાલુકાનું નામ છે. અમદાવાદ શહેર કે જેને આપણે શહેર તરિકે ઓળખીએ છીએ અને અમદાવાદ સીટી તાલુકો એ બન્ને સરકારી દ્રષ્ટીએ અલગ અસ્તીત્વ ધરાવતી વસ્તુઓ છે. માટે આને દુર કરવા માટે અસહમત. --Tekina (talk) ૧૩:૪૫, ૭ મે ૨૦૧૨ (IST)
ઉપરાંત થોડા સમય પહેલા મે ધવલભાઇને જાણ કરેલી કે છાપામાં સમાચાર છે કે અમદાવાદ સિટી તાલુકાના ભાગલા કરી નવા તાલુકા બનાવવામાં આવ્યા છે. --Tekina (talk) ૧૬:૧૧, ૭ મે ૨૦૧૨ (IST)
Tekina સાથે સહમત. અન્ય તાલુકાઓના લેખો છે, માટે આને દૂર ના કરવો પણ તેનું વિસ્તરણ કરવું એવો મારો પ્રસ્તાવ છે. મેં થોડો ઘણો વિસ્તાર કર્યો છે. જો આપ સહુની સંમતી હોય તો અમદાવાદ સીટી (પૂર્વ) તાલુકો અને અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો એમ બે નવાં પાનાં બનાવીને તેમને અહિં વાળું. અને આ પાનાંનું નામ પણ બદલીને અમદાવાદ સીટી તાલુકો કરી દઉં. પણ પહેલા તો નિર્ણય આને રહેવા દેવો કે ના રહેવા દેવો તે અંગે કરવો ઘટે. --ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૦, ૭ મે ૨૦૧૨ (IST)
Tekinaભાઇ અને ધવલભાઇ આ માહિતી આપવા માટે આભાર...હવે આ પાનાંને દૂર કરવાની જરૂર નથી...પણ આ પાનાંનું નામ બદલાવું જોઇએ. To avoid confusion between અમદાવાદ શહેર and this page...ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૮:૦૬, ૭ મે ૨૦૧૨ (IST)