ચર્ચા:આદમ અને હવા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આદમ અને હવા[ફેરફાર કરો]

અનુવાદ મુજબ પણ આદમ અને હવા એવા નામ આપ્યા છે પણ આદમ અને ઇવ નામ એનાથી વધુ પ્રચલિત છે. કાં તો નામ બદલવું જોઈએ અથવા રિડાયરેક્ટ બનાવવી જોઈએ. આપનું મંતવ્ય જણાવશો.--Nizil Shah (ચર્ચા) ૧૮:૩૧, ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)

આદમ અને ઇવ જ સાંભળેલું છે. તો પણ, ચકાસવું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૭, ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)
અસંમત. કુરાન, બાઇબલ, વગેરે ધર્મગ્રંથોનાં ગુજરાતી ભાષાંતરો પ્રમાણે "આદમ અને હવા" (હવ્વા પણ) યોગ્ય અને સાચું નામ છે. ગૂગલ સર્ચ અનુસાર એ પણ સાબિત કરે છે કે "આદમ અને હવા" વધુ પ્રચલિત છે. એડમ એન્ડ ઇવ અંગ્રેજી ભાષાનાં પ્રચલિત શબ્દો છે. --લાલા ખાન (ચર્ચા) ૨૩:૪૦, ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)