ચર્ચા:આબિદ સુરતી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

@KartikMistry: આ લેખ વિકિપીડિયા:ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧ માટે ઉતાવળથી ભાષાંતર કરેલો છે. ભાષાંતર પાનું જોતા સંદર્ભો વ્યક્તિગત વેબસાઇટ પરથી લીધેલા જોવા મળે છે. આથી લેખને સાહિત્ય એડિટોથોન માટે ઉમેરવાનું ટાળું છું. સંપાદક તરીકે વિશ્વસનીય સ્ત્રોત વિનાની માહિતી મૂકવા બદલ દિલગીર છું. હું આ પાનું દૂર કરવા વિનંતી મૂકવા ઇચ્છુક છું. આપનો અભિપ્રાય જણાવશો.--Vijay Barot (ચર્ચા) ૨૨:૫૯, ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Don't submit it for the editathon, but, since he is very notable writer, we can keep his article. --Gazal world (ચર્ચા) ૦૨:૩૪, ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
હા, લેખ દૂર કરવાની જરુર નથી. સમય મળ્યે સુધારશો --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૭, ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]