ચર્ચા:ઈવા ડેવ
Appearance
@KartikMistry અને Gazal world:, હું લેખને ઈવા ડેવ નામ પર ખસેડવા ઈચ્છું છું. તે લેખકનું જાણીતું નામ છે. વળી અંગ્રેજી ઉપર પણ ઈવા ડેવ નામથી જ લેખ બનેલો છે. આ ઉપરાંત, ગુજરાતી લોકગાયક પ્રફુલ્લ દવે સાથે આ શીર્ષક સંદિગ્ધ હોવાથી પ્રફુલ્લ દવેના નામનું સંદિગ્ધ શીર્ષક વાળું પાનું બનાવી તેમાં પ્રફુલ્લ દવે (ઈવા ડેવ નામથી જાણીતા વાર્તાકાર, નવલકથાકાર.) તથા પ્રફુલ્લ દવે (લોકગાયક) એવા પાનાં ઉમેરી શકાય. --Vijay Barot (ચર્ચા) ૨૨:૫૫, ૧૯ મે ૨૦૨૧ (IST)
- ચોક્કસ. ખસેડી દો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૧૭, ૧૯ મે ૨૦૨૧ (IST)