ચર્ચા:ગુજરાતી સાહિત્ય મહોત્સવ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સાહિત્ય - માહિતી[ફેરફાર કરો]

ગુજરાતી ભાષાની સરકારી સાહિત્ય અકાદમી વેબ સાઈટ અને વિકીપિડીયા ઉપર માહિતી ઓછી છે અને સાક્ષરોએ પોતાના સમયનો ભોગ આપી લખાંણ ખેડાંણ કરી માહિતી મુકવી જોઈએ. - Vkvora2001 (ચર્ચા) ૦૭:૦૭, ૯ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

સરકારી વેબસાઇટ ઉપર માહિતી કેવી રીતે મૂકી શકાય તેની ચર્ચા અહીં અર્થહીન છે. વધુમાં, વિકિપીડિયા પર કોઇપણ વ્યક્તિ માહિતી મૂકી શકે છે. તમારું યોગદાન આવકાર્ય છે. --કાર્તિક ચર્ચા ૧૧:૩૮, ૧૨ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]