ચર્ચા:નાશ પામેલા કપોત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

માનનીય પ્રબંધક શ્રીઓ, આપનો અભિપ્રયા જાણવા માંગુ છું, "નાશ પામેલા કપોત" ને લેખનું મથાળું રાખવું કે "નામશેષ કપોત"? જે યોગ્ય લાગે તે કરવા વિનંતિ.--210.56.145.9 ૧૩:૪૩, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

"નામશેષ કપોત" -- મારી સમજ પ્રમાણે...સહમતી થયે મથાળું ફેરવીશું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૨, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
જીવવિજ્ઞાન વિષે મારી સમજ થોડી છે પરંતુ આપણે નાશ પામેલ અથવા નામશેષ એવો પૂર્વગ લગાડવો જરૂરી છે. આખરી નિર્ણય જે પણ હોય મારી સહમતી હશે આ ટિપ્પણી વિરોધ નથી પરંતુ એક પ્રશ્ન ઉઠ્યો તે છે.--Vyom25 (talk) ૧૮:૫૬, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
નામશેષ સાથે સહમત!--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૦, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
મારા મતે કોઈ પણ વિશેષણની જરૂર નથી. માત કપોત નામ રાખો અને લેખની અંદર તે નામશેષ થયા હોવાની માહિતી આપવું જોઈએ.આપણે જો ડાયનોસોર કે તેવા અન્ય પ્રાણીઓ, જળચરો આદિના લેખ બનાવીશું તો શું સર્વની આગળ નામશેષ લખીશું? --sushant (talk) ૦૭:૪૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
મિત્રો, વિશેષણની જરૂર એટલા માટે છે કે આ એક ખાસ કપોત જાતિ Raphines વિષેનો લેખ છે. Raphines જાતિમાં બધા જ કુટુંબો એવા છે કે નાશ પામેલા છે. માટે નામશેષ કપોત કહેવું યોગ્ય છે. Raphines નો અન્ય કોઇ અર્થ ખબર હોય તો એ પણ રાખી શકાય.--વિહંગ (talk) ૧૪:૦૦, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
એમ વાત છે તો બરાબર હશે મને જાજી જાણકારી નથી. મેં તો સાદો તર્ક લગાડ્યો. --sushant (talk) ૨૧:૫૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
મને પણ કોઈ જાણકારી નથી પરંતુ વિરોધ કરવા ખાતર સુશાંતભાઈરેફાઈન્સ કપોતએ અગાઉ કહ્યું તેમ ડાયનોસોર ને નામશેષ ડાયનોસોર કહીશું કે ડાયનોસોર? કારણ કે આ શીર્ષક મને વિચિત્ર લાગે છે માટે જ આ જડશુપણું ચાલુ રાખ્યું છે. ;)--Vyom25 (talk) ૧૮:૦૪, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
અદ્ભુત !!! --146.185.23.27 ૧૯:૪૩, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
તો આ લેખને "રેફાઈન કપોત" એમ નામ આપી શકાય ? અને પછી લખી શકાય કે Raphines જાતિમાં બધા જ કુટુંબો એવા છે કે નાશ પામેલા છે.--sushant (talk) ૧૯:૦૭, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

ઢાંચો કામ નથી આપતો.[ફેરફાર કરો]

માનનીય પ્રબંધક શ્રી, ઢાંચો:Clade કામ નથી આપતો. મદદ કરવા વિનંતિ--210.56.145.9 ૧૪:૦૩, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

Yes check.svg કામ થઈ ગયું હવે કામ આપે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
વાહ!, શુ મને શીખવા મળી શકે? અથવા મારાથી જાતે આ કેવી રીતે કરી શકાય?--210.56.146.36 ૧૪:૨૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
કદાચ, ના. કેમકે કેટલા "ખાસ અધીકારો" હોય તો જ આ શક્ય છે.--વિહંગ (talk) ૧૪:૨૪, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)