ચર્ચા:હત્યા
Appearance
સ્પષ્ટ શબ્દો
[ફેરફાર કરો]વિકિપીડિયાએ જ્ઞાનકોશ છે. અહીં અસ્પષ્ટ અને ભદ્રંભદ્રીય શબ્દો વાપરવા કરતા લોકોને સમજાય તેવા શબ્દો વાપરવા વધુ યોગ્ય છે. તમારા ફેરફારો પાછાં વાળ્યા એનો અર્થ એ નહી કે તમે સાચા નથી કે હું સાચો છું. આપણો હેતુ જ્ઞાન વધારવાનો છે નહી કે પોતાનો કક્કો સાચો ઠેરવવાનો. મહેરબાની કરીને વારંવાર ફેરફારો પાછાં ફેરવવાનું ટાળો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૫, ૨૬ જૂન ૨૦૨૦ (IST)
- હા, ધર્મઘ્ન નામનો કોઇ શબ્દ છે જ નહી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૬, ૨૬ જૂન ૨૦૨૦ (IST)
- તું જાણે છે ને કે ગુજરાતીમાં તત્સમ્ શબ્દોનો ઉપયોગ થાય છે!? બસ તો ધર્મઘ્ન એવો જ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ અનૈતિક, ગૈરકાનૂની, અધર્મી કે ગેરકાયદેસર કરી સકાય. — આ સહી વગરની ટીપ્પણી Vikrantaditya વડે ઉમેરાઇ હતી. (ચર્ચા • યોગદાનો)
- અહીં સ્પષ્ટ અને સામાન્ય લોકોને સમજમાં આવે તેવા શબ્દો વાપરવાની વાત છે. અને હા, મહેરબાની કરીને સભ્ય ભાષામાં વાત કરવા વિનંતી. @Aniket, @Dsvyas - આ સભ્યનું ત્રાસદાયક વર્તન અને સમય વેડફવાની વૃત્તિ જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૦, ૨૬ જૂન ૨૦૨૦ (IST)
- @Vikrantaditya: વિકિપીડિયા પર તુકારે વાત કરવી માન્ય નથી, સરખી ભાષા વાપરવા વિનંતી. અને તમારી ટિપ્પણીઓને ~~~~ વડે સહી કરવી. આભાર! -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૧:૪૦, ૨૬ જૂન ૨૦૨૦ (IST)
- તું જાણે છે ને કે ગુજરાતીમાં તત્સમ્ શબ્દોનો ઉપયોગ થાય છે!? બસ તો ધર્મઘ્ન એવો જ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ અનૈતિક, ગૈરકાનૂની, અધર્મી કે ગેરકાયદેસર કરી સકાય. — આ સહી વગરની ટીપ્પણી Vikrantaditya વડે ઉમેરાઇ હતી. (ચર્ચા • યોગદાનો)
ચેતવણી
[ફેરફાર કરો]મહેરબાની કરીને અન્ય સભ્યોને ત્રાસ થાય એવું વર્તન કરવાનું અને અણછાજતી ભાષાનો ઉપયોગ કરવાનું બંધ કરો. નહીતર તમારા સભ્યપદ પર પ્રતિબંધ લાગી શકે છે. --A. Bhatt (ચર્ચા) ૧૨:૧૬, ૨૬ જૂન ૨૦૨૦ (IST)