ચોમાસું
Appearance
ચોમાસું ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણેની એક મુખ્ય ઋતુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ચોમાસું સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |