જંગલી કૂતરો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
(આ લેખ 'ભારતીય જંગલી કૂતરા' (ધોલ) વિશે છે)

ધોલ (Cuon alpinus), જે એશિયન જંગલી કૂતરો, ભારતીય જંગલી કૂતરો કે રાતો કૂતરો તરીકે પણ ઓળખાય છે.

ધોલનો ફેલાવો
જંગલી કૂતરો
Cuon.alpinus-cut.jpg
જંગલી કૂતરો
સ્થાનિક નામ જંગલી કૂતરો,ધોલ
અંગ્રેજી નામ INDIAN WILD DOG, DHOLE
વૈજ્ઞાનિક નામ Cuon alpinus
લંબાઇ ૯૦ સેમી.
ઉંચાઇ ૫૦ સેમી.
વજન ૨૦ કિલો
સંવનનકાળ નવેમ્બર, ડીસેમ્બર
ગર્ભકાળ ૬૫ થી ૭૦ દિવસ, ૪ થી ૬ બચ્ચા
પુખ્તતા ૧૨ માસ
દેખાવ દેશી કૂતરા જેવો દેખાવ,વરૂ અને શિયાળ વચ્ચેનું કદ, શરીર લાલાશ પડતા ભુખરા રંગનું,પુંછડી જાડી વાળવાળી અને ગોળ કાન હોય છે.
ખોરાક ગમેતે પ્રાણી,મોટાભાગે હરણકુળનાં પ્રાણીઓ અને જંગલી ભુંડ.
વ્યાપ વાંસદા અને ડાંગનાં જંગલ વિસ્તારમાં, શૂલપાણેશ્વર અભયારણ્યમાં પહેલાં જોવા મળતા,હવે ત્યાં અસ્તિત્વ નથી.
રહેણાંક જંગલ વિસ્તાર,કોતરો,નદીનાં કાંઠે.
ઉપસ્થિતિ ના ચિન્હો તીણી સીટી જેવા સમુહ અવાજો.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૩ ના આધારે અપાયેલ છે.


વર્તણુક[ફેરફાર કરો]

જંગલી કૂતરા જ્યારે માણસને જુએ છે ત્યારે તીણી સીટી જેવો અવાજ કાઢી અને એકબીજાને સાવચેત કરે છે. શિકારને સંપુર્ણપણે ખાઇ જતા હોઇ,મોટા હાડકાઓ સિવાય કશુંજ બચતું નથી. મોટા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે.