લખાણ પર જાઓ

વરૂ

વિકિપીડિયામાંથી
વરૂ
ભારતીય વરૂ
સ્થાનિક નામનાર, નાઓર ,ભેડીયો, વરૂ
અંગ્રેજી નામWOLF
વૈજ્ઞાનિક નામCanis lupus pallipes (Canis indica)
આયુષ્ય૧૨ થી ૧૫ વર્ષ
લંબાઇ૧૦૦ થી ૧૪૦ સેમી.
ઉંચાઇ૬૫ થી ૭૫ સેમી.
વજન૧૮ થી ૨૭ કિલો
સંવનનકાળઓક્ટોબર, નવેમ્બર
ગર્ભકાળ૨ માસ
પુખ્તતા૨.૫ થી ૩ વર્ષ
દેખાવપીળા બદામી રંગનું શરીર અને પીઠ પર કાળાશ,આલ્શેસિયન કુતરા જેવડું કદ અને દેખાવ, પુંછડી લાંબી ફરવાળી હોય છે.
ખોરાકહરણ, ઘુંટડું, ઘેટાં - બકરાં, ઢોરનાં બચ્ચાં, સસલું અને પક્ષીઓ.
વ્યાપગુજરાત રાજ્યમાં વેળાવદર, કચ્છ અને સૌરાષ્ટ્રની વીડીઓમાં. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા વિસ્તારોમાં પણ.
રહેણાંકઘાસીયા વિસ્તાર અને ઝાડી વાળા આછા જંગલ.
ગુજરાતમાં વસ્તી(ભારતમાં ૨ થી ૩ હજાર (૨૦૦૪))[]
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક - ૧૨ના આધારે અપાયેલ છે.

વરૂ એક સસ્તન જંગલી પ્રાણી છે.

વર્તણૂક

[ફેરફાર કરો]

સાંજનાં સમયે શિકારની શોધમાં ફરતું જોઇ શકાય છે અને ગામમાં રાત્રે ઢોરનું મારણ કરવા પણ આવે છે. વરૂ એક અથવા જુથમાં શિકાર કરે છે, જુથમાં હોય ત્યારે બળદ, જંગલી ભેંસ-પાડા જેવો મોટો શિકાર પણ કરી લે છે, અન્યનો શિકાર પણ ઝુંટવી લે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "યાદવેન્દ્રદેવ વી.ઝાલા". ભારતીય વરૂનું સંરક્ષણ. મૂળ માંથી 2003-12-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-01.