વાંસદા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાંસદા
નગર
વાંસદાના બજારનો એક માર્ગ
વાંસદાના બજારનો એક માર્ગ
વાંસદા is located in Gujarat
વાંસદા
વાંસદા
વાંસદાનું ગુજરાતમાં સ્થાન
Coordinates: 20°27′N 73°13′E / 20.45°N 73.22°E / 20.45; 73.22
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
વિસ્તાર
 • કુલ ૨૧૫
ઉંચાઇ ૭૬
વસ્તી (૨૦૦૧)
 • કુલ ૪૦,૩૮૨
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦)

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.[૧]

મહત્વના સ્થળો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. India (Republic). Superintendent of Census Operations, Gujarat (૧૯૬૪). Surat. Director, Government Print. and Stationery, Gujarat State. Retrieved ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikisource આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧). "Bansda". એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.