જગન્નાથપુરી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Puri
—  city  —
The Puri beach
Puri is located in Orissa
Puri
અક્ષાંશ-રેખાંશ: ૧૯°૪૯′N ૮૫°૫૦′E / ૧૯.૮૧°N ૮૫.૮૩°E / 19.81; 85.83
Country India
State Orissa
District Puri
Government
 • Chairperson, Municipality Shantilata Pradhan
Elevation
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
PIN 75200x
Telephone code 06752
Vehicle registration 0R-13

પુરી અથવા જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. પુરી પુરી જિલ્લાનું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.