રામેશ્વરમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શ્રી રામન્થસ્વામી મંદિર
Ramanathaswamy temple7.JPG
રામેશ્વરમ is located in Tamil Nadu
રામેશ્વરમ
Location in Tamil Nadu માં સ્થાન
ભૂગોળ
સ્થાનરામેશ્વર
દેશભારત ભારત
રાજ્યતમિલનાડુ
જિલ્લોરામેશ્વર જિલ્લો
અક્ષાંસ-રેખાંશ9°17′17″N 79°19′02″E / 9.288106°N 79.317282°E / 9.288106; 79.317282
સંસ્કૃતિ
ગર્ભગૃહશિવ (રામેશ્વર) અને પાર્વતી
સ્થાપત્ય
સ્થાપત્યતમિલ સ્થાપત્ય
ઇતિહાસ
બાંધકામ કરનારપાંડ્ય અને જાફના રાજાઓ

રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે.[૧] મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. V., Meena. Temples in South India. Kanniyakumari: Harikumar Arts. પાનાઓ 11–12.