કાશી વિશ્વનાથ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કાશી વિશ્વનાથ મંદિર
કાશી વિશ્વનાથ મંદિર, ૧૯૧૫
કાશી વિશ્વનાથ મંદિર is located in Uttar Pradesh
કાશી વિશ્વનાથ મંદિર
કાશી વિશ્વનાથ મંદિર
ઉત્તર પ્રદેશમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ:25°18′38.79″N 83°0′38.21″E / 25.3107750°N 83.0106139°E / 25.3107750; 83.0106139
નામ
ખરૂં નામ:કાશી વિશ્વનાથ મંદિર
દેવનાગરી:काशी विश्वनाथ मंदिर
સંસ્કૃત લિપ્યંતર:Kãshi Vishvanãth Mandiram
તમિલ:காசி விஸ்வநாதர் கோயில்
મરાઠી:काशी विश्वनाथ मंदिर
બંગાળી:কাশী বিশ্বনাথ মন্দির
સ્થાન
દેશ:ભારત
રાજ્ય:ઉત્તર પ્રદેશ
જિલ્લો:વારાણસી જિલ્લો
સ્થાનિક:વારાણસી
સ્થાપત્ય અને સંસ્કૃતિ
મુખ્ય દેવતાઓ:વિશ્વનાથ (શિવ)
મહત્વના તહેવારો:મહા શિવરાત્રી
સ્થાપત્ય શૈલી:મંદિર
ઇતિહાસ
બાંધકામ તારીખ:
(હાલનું માળખું)
૧૭૮૦
નિર્માણકર્તા:મહારાણી અહલ્યાબાઇ હોલકર
વેબસાઇટ:shrikashivishwanath.org

કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]