જવાહરનગર (ગુજરાત રીફાઈનરી)
Appearance
જવાહરનગર (ગુજરાત રીફાઈનરી) | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 22°22′13″N 73°07′13″E / 22.370254°N 73.120197°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩,૪૧૭ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૯૧૩૨૦[૨] |
વાહન નોંધણી | GJ |
વેબસાઇટ | gujaratindia |
જવાહરનગર (ગુજરાત રીફાઈનરી) (અંગ્રેજી: Jawaharnagar (Gujarat Refinery)) ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલ એક વસાહતી વિસ્તાર છે. આ એક ઔદ્યોગિક સૂચિત વિસ્તાર છે.
વસ્તી
[ફેરફાર કરો]વર્ષ ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી (જન ગણના) અનુસાર જવાહરનગરની વસતી ૩૪૧૭ જેટલી હતી, જે પૈકી ૧૮૭૮ પુરુષો અને ૧૫૩૯ જેટલી સ્ત્રીઓ હતી.[૧]
અહીંનો સાક્ષરતા દર ૯૭.૩૭% છે, જેમાં પુરૂષોનો સાક્ષરતા દર ૯૮.૧૨% તેમ જ સ્ત્રીઓનો સાક્ષરતા દર ૯૬.૪૫% છે, જે ગુજરાતના સરેરાશ સાક્ષરતા દર ૭૮.૦૩% કરતા વધુ છે. જવાહરનગર ખાતે ૧૨.૦૬% વસ્તી ૬ વર્ષથી ઓછી વયનાં બાળકોની છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Jawaharnagar City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ 2018-10-02.
- ↑ http://utilities.cept.gov.in/pinsearch/pinsearch.aspx સંગ્રહિત ૨૦૧૪-૦૮-૦૯ ના રોજ વેબેક મશિન Indian Post Office
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |