તેજી બચ્ચન

વિકિપીડિયામાંથી

તેજી બચ્ચન (૧૨ ઓગસ્ટ ૧૯૧૪ - ૨૧ ડિસેમ્બર ૨૦૦૭) એક સામાજીક કાર્યકર હતાં, જે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનાં વિશ્વાસુ બન્યાં.[૧]; તેમજ તેઓ હિન્દી કવિ હરિવંશરાય બચ્ચનનાં પત્ની અને બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનાં માતા હતાં.

જીવન ચરિત્ર[ફેરફાર કરો]

તેઓનો જન્મ તેજી સુરી તરીકે ફૈસલાબાદ/લ્યાલપુર બ્રિટીશ સામ્રાજ્યનાં ભારતમાં લશ્કરી અધિકારીનાં કુટુંબમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેઓ લ્યાલપુરના વકીલ સરદાર ખજાન સિંઘનાં પુત્રી હતાં.

તેઓ અલાહાબાદ વિશ્વવિદ્યાલય ખાતે મનોવિજ્ઞાન ભણાવતાં હતાં, જ્યાં તેઓની મુલાકાત અંગ્રેજી શિક્ષક હરિવંશરાય બચ્ચન શ્રીવાસ્તવ સાથે થઇ. તે બન્નએ અલાહાબાદમાં ૧૯૪૧માં લગ્ન કર્યાં.

Bachchan was a home maker and lover of stage. During his lifetime, Harivansh Rai remained completely engrossed in his muse, leaving his Bachchan to handle all family matters. Even in social engagements, Bachchan senior always willingly played second fiddle to his gregarious wife[૨].

તેઓને અમિતાભ અને અજિતાભ નામે બે પુત્રો છે. અમિતાભ બચ્ચન બૉલિવૂડ્ના અભિનેતા છે[૩] અને અમિતાભની પત્ની જયા બચ્ચન પણ ફિલ્મ અભિનેત્રી અને સંસદ સભ્ય છે. તેમનાં પૌત્ર અભિષેક બચ્ચન પણ અભિનેતા છે. ઐશ્વર્યા રાય તેમની પૌત્રવધુ છે. અમિતાભની પુત્રી શ્વેતા બચ્ચન- નંદા એસ્કૉર્ટ ગૃપનાં નિખિલ નંદાને પરણેલી છે.

The Bachchans were a part of India’s literary circuit and high society [૪]. The couple sang at events.[૫].

Teji Bachchan played Lady Macbeth in her husband’s Hindi adaptation of Macbeth. They also played a cameo appearance in Yash Chopra’s Kabhi Kabhie.

She was also appointed as one of the Directors of the Film Finance Corporation in 1973. The Film Finance Corporation of India (and its successor National Film Development Corporation of India), a Government of India undertaking's main objective was to finance the production of purposeful films of good quality with a view to improving the general standards of the medium. [૬].

Teji Bachchan was in the Lilavati Hospital for almost the whole of 2007 and she was shifted to the ICU in November 2007 after her condition became worse[૭]. She died at the age of 93 on 21 December 2007 after prolonged illness[૮].

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [૧]
  2. http://sify.com/movies/bollywood/fullstory.php?id=14579455
  3. http://www.imdb.com/name/nm0000821/bio
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 21 નવેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 7 ડિસેમ્બર 2010.
  5. http://www.tribuneindia.com/2003/20030120/nation.htm
  6. Brief encounters with Mrs Teji Bachchan
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 6 જુલાઈ 2006 પર સંગ્રહિત. મેળવેલ 7 ડિસેમ્બર 2010. Check date values in: |archive-date= (મદદ)
  8. http://timesofindia.indiatimes.com/articleshow/2640410.cms

બાહરી કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:External links

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ