દરજીડો
Appearance
દરજીડો | |
---|---|
Male guzuratus in breeding plumage with elongated central tail feathers | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Cisticolidae |
Genus: | 'Orthotomus ' |
Species: | ''O. sutorius'' |
દ્વિનામી નામ | |
Orthotomus sutorius (Pennant, 1769)
| |
Subspecies | |
દરજીડો (અંગ્રેજી: ટેલર બર્ડ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી ગુજરાત રાજ્યમાં પણ જોવા મળે છે દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.
દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2008). Orthotomus sutorius. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 3 Oct 2009.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં દરજીડો.
- આંતરરાષ્ટ્રીય પક્ષી સંગ્રહ (Internet Bird Collection) સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન
- Rikki Tikki Tavi by Rudyard Kipling
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |