દસાડી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
દસાડી, આડ, ભગતડું
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Gruiformes
કુળ: Rallidae
પ્રજાતિ: Fulica
જાતિ: F. atra
દ્વિપદ નામ
Fulica atra
Linnaeus, 1758
વિસ્તાર      પ્રજનન પ્રદેશ     વાર્ષિક રહેઠાણ     શિયાળુ રહેઠાણ
પર્યાયવાચીઓ
  • Fulica prior De Vis, 1888[૨]

દસાડી, આડ, અથવા ભગતડું (અંગ્રેજી: Eurasian Coot), (Fulica atra) એ એક જળચરપક્ષી છે. આ પક્ષી તાજા પાણીના તળાવો અને સરોવરોમાં પ્રજનન કરે છે. તેનો ફેલાવો યુરોપ, ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકામાં છે. હાલમાં ન્યુઝીલેન્ડમાં પણ તેમનો વિસ્તાર થયો છે. આમ તો આ આખા વિસ્તારના મધ્યભાગમાં તેનો ફેલાવો છે પણ શિયાળામાં જ્યારે પાણી થીજી જાય છે ત્યારે તે એશિયાથી છેક દક્ષિણ અને પશ્ચીમ તરફ સ્થળાંતર કરે છે.

વર્ણન[ફેરફાર કરો]

આ પક્ષી ૩૨–૪૨ સે.મી (૧૩–૧૭ ઇં) લંબાઈ અને ૫૮૫–૧,૧૦૦ ગ્રા (૧.૨૯૦–૨.૪૨૫ રતલ) વજન ધરાવે છે, કપાળના ભાગે સફેદ અને બાકીના શરીરે કાળો રંગ ધરાવે છે.[૩]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

External links[ફેરફાર કરો]


સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (2012). "Fulica atra". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.  Check date values in: 2012 (help)
  2. Condon, H. T. (1975) Checklist of the Birds of Australia: Non-Passerines Royal Australasian Ornithologists Union, 57:311
  3. CRC Handbook of Avian Body Masses by John B. Dunning Jr. (Editor). CRC Press (1992), ISBN 978-0-8493-4258-5.