દેસરા (તા. ગણદેવી)
Appearance
દેસરા | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 20°45′25″N 72°58′01″E / 20.7569684°N 72.9670661°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | નવસારી | ||||||
તાલુકો | ગણદેવી તાલુકો | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
દેસરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકામાં આવેલું ગામ છે. દેસરા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામ બીલીમોરા જંક્શન રેલ્વે સ્ટેશનથી આશરે ૨ કિ.મી.ના અંતરે ગુજરાત રાજ્ય ધોરીમાર્ગ ૭૦૨ પર આવેલું આવેલું છે. બીલીમોરાનો વિકાસ થતા આ ગામ બીલીમોરાના એક પરાં વિસ્તાર સમું બની ગયું છે. આ ગામમાં ચીકુ અને કેરીની વાડીઓ આવેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |