લખાણ પર જાઓ

પં. પન્નાલાલ ઘોષ

વિકિપીડિયામાંથી
પંડિત પન્નાલાલ ઘોષ
પાર્શ્વ માહિતી
જન્મ નામઅમલ જ્યોતિ ઘોષ
જન્મ(1911-07-24)24 July 1911
બારાસાત, પશ્ચિમ બંગાળ, ભારત
મૃત્યુ20 April 1960(1960-04-20) (ઉંમર 48)
દિલ્હી, ભારત
શૈલીભારતીય શાસ્ત્રીય સંગીત
વ્યવસાયોવાંસળીવાદક, સંગીતકાર
વાદ્યોવાંસળી
સંબંધિત કાર્યોઉસ્તાદ અલી અકબર ખાન, રવિ શંકર, અલ્લાઉદ્દીન ખાન

પંડિત પન્નાલાલ ઘોષ ( ૨૪ જુલાઈ ૧૯૧૧ – ૨૦ એપ્રિલ ૧૯૬૦) ભારત દેશના એક પ્રસિદ્ધ વાંસળીવાદક હતા. એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]