પરભુભાઈ વસાવા

વિકિપીડિયામાંથી
પરભુભાઈ વસાવા
સંસદસભ્ય
બારડોલી
પદ પર
Assumed office
1 September 2014
બેઠકબારડોલી
અંગત વિગતો
જન્મ (1970-03-01) 1 March 1970 (ઉંમર 53)
કોલખડી, માંડવી, સુરત , ગુજરાત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીશ્રીમતી પન્નાબેન પી. વસાવા
સંતાનો
નિવાસસ્થાનસાઠાવાવ, માંડવી, સુરત , ગુજરાત
વ્યવસાયકૃષિ
૧૫ ડિસેમ્બર, ૨૦૧૬
સ્ત્રોત: [૧]

પરભુભાઇ નાગરભાઇ વસાવા ભારતીય રાજકારણી છે અને ગુજરાતના બારડોલી લોકસભા મત વિસ્તારમાંથી ૧૬ મી લોકસભાના સંસદ સભ્ય છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમણે ૨૦૧૪ સંસદીય ચૂંટણી જીતી હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Vasava, Shri Parbhubhai Nagarbhai". Lok Sabha. મૂળ માંથી 13 ઑક્ટોબર 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 October 2016. Check date values in: |archive-date= (મદદ)