બાડેછીના

વિકિપીડિયામાંથી
બાડેછીના
ગામ
બાડેછીના is located in Uttarakhand
બાડેછીના
બાડેછીના
ઉત્તરાખંડ, ભારતમાં સ્થાન
બાડેછીના is located in ભારત
બાડેછીના
બાડેછીના
બાડેછીના (ભારત)
અક્ષાંશ-રેખાંશ: 29°23′N 79°26′E / 29.38°N 79.44°E / 29.38; 79.44
દેશ ભારત
રાજ્યઉત્તરાખંડ
જિલ્લોઅલમોડા
ઊંચાઇ
૧૬૪૬ m (૫૪૦૦ ft)
ભાષાઓ
 • અધિકૃતહિન્દી અને અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પીનકોડ
૨૬૩૬૨૪
ટેલિફોન કોડ૯૧-૫૯૬૨
વાહન નોંધણીUK–01
વેબસાઇટalmora.nic.in

બારેછીનાઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાનું એક ગામ છે, આ ગામ જિલ્લાના મુખ્ય મથક, અલ્મોડા શહેરથી ૧૮ કિ.મી.[૧] દૂર અલ્મોડા-બેરીનાગ-ચૌકોરી-થાલ-તેજામ-મુનસ્યારી ધોરીમાર્ગ પર આવેલું છે.

પૂર્વ-ઐતિહાસિક કલા[ફેરફાર કરો]

લખુડિયાર, અલ્મોડા જિલ્લો, ઉત્તરાખંડ ભારત ખાતે પ્રાચીન ગુફા ચિત્રો
લખુડિયાર, અલ્મોડા જિલ્લો, ઉત્તરાખંડ ભારત ખાતે પ્રાચીન ગુફા ચિત્રો

બારેછીના તેના બે પૂર્વ-ઐતિહાસિક રંગીન પથ્થરની ગુફાઓ માટે પણ જાણીતી છે, જે પૈકી સુયલ નદીના કિનારે 'લખુડીયાર' જેનો શાબ્દિક અર્થ 'એક લાખ ગુફાઓ' થાય છે[૨]. આ ગુફાઓમાં પ્રાણીઓ, મનુષ્યો અને ટેકટીફોર્મ્સનાં ચિત્રો પણ છે, જે કાળા, લાલ અને સફેદ રંગોમાં હાથથી આંગળીઓ વડે[૩]બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત એમાં ત્રિશૂલ અને સ્વસ્તિકનાં ચિત્રો પણ છે.

આ ગુફાચિત્રો હવે પ્રવાસીઓનું આકર્ષણ બની ગયા છે તેમજ [૪] તેનો પુરાતત્વીય પથ્થરચિત્ર કળા માટે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર, નવી દિલ્હી[૫] દ્વારા અભ્યાસ કરવામાં આવે છે.[૬] [૭] સરકારી ગર્લ્સ ઇન્ટર કોલેજ. મહર્ષિ વિદ્યા મંદિર જેવી કેટલીક ખાનગી શાળાઓ પણ સારો રસ લઈ રહી છે.

બારેછીનામાં નવો ખુલેલ પેટ્રોલ પંપ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ) સંપૂર્ણ રીતે કાર્યરત છે. અહીં તમે વ્યાજબી ભાવે રહેવાની સુવિધા સાથે ભટ્ટ સ્પોર્ટ્સ પાસેની જય ગુરુ હોટલમાં ચોવીસ કલાક શુદ્ધ શાકાહારી ભોજન લઈ શકો છો.

ભૂગોળ[ફેરફાર કરો]

બારેછીનાનું ભૌગોલિક સ્થાન 29°38′32″N 79°44′51″E / 29.64222°N 79.74750°E / 29.64222; 79.74750 ખાતે આવેલ છે

પૂરક વાચન[ફેરફાર કરો]

  • Rock art in Kumaon Himalaya, by Mathpal, Yashodhar. નવી દિલ્હી: ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ, આર્યન બુક્સ ઈન્ટરનેશનલ, 1995.ISBN 81-7305-057-0.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Barechhina સંગ્રહિત ૭ મે ૨૦૦૮ ના રોજ વેબેક મશિન
  2. Lakhudiyar સંગ્રહિત ૧૩ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન Almora city, Official website.
  3. "Uttarakhand Arts". મૂળ માંથી 2008-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-16.
  4. Places of Interest around Almora સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૭ ના રોજ વેબેક મશિન www.magical-india.com.
  5. Engraved tree motif સંગ્રહિત ૨૧ નવેમ્બર ૨૦૦૪ ના રોજ વેબેક મશિન Indira Gandhi National Centre for the Arts
  6. "Uttaranchal". મૂળ સંગ્રહિત માંથી 8 December 2007 પર સંગ્રહિત. મેળવેલ 24 April 2008.
  7. GIC BARECHHINA સંગ્રહિત ૯ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન Govt. of ઉત્તરાખંડ Official website.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]