બોઈસર

વિકિપીડિયામાંથી
બોઈસર
ઓદ્યોગિક નગર
બોઈસર is located in મહારાષ્ટ્ર
બોઈસર
બોઈસર
અક્ષાંશ-રેખાંશ: 19°48′13″N 72°45′22″E / 19.8036°N 72.756°E / 19.8036; 72.756Coordinates: 19°48′13″N 72°45′22″E / 19.8036°N 72.756°E / 19.8036; 72.756
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોપાલઘર
સરકાર
 • માળખુંગ્રામ પંચાયત
 • ધારાસભ્યવિલાસ તારે
ઊંચાઇ
૧૦ m (૩૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૬,૧૫૧
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન કોડ
૪૦૧૫૦૧/૦૨/૦૩/૦૪/૦૫/૦૬
ટેલિફોન કોડ૦૨૫૨૫
વાહન નોંધણીMH-48

બોઈસર (અંગ્રેજી: Boisar) એક ઔદ્યોગિક વિસ્તાર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાં આવેલ છે. તે વિરારથી ઉત્તર દિશામાં 42 kilometres (26 mi) જેટલા અંતરે પશ્ચિમ રેલવેના મુંબઇ ઉપનગરીય વિભાગના મુંબઈ ઉપનગરીય રેલવે માર્ગ પર આવેલ છે.

પરિવહન[ફેરફાર કરો]

બોઈસર સ્ટેશન પર નીચેની ટ્રેનની સગવડ છે.

  • ૧૬૩૩૩/૩૪ ત્રિવેન્દ્રમ વેરાવળ એક્સપ્રેસ
  • ૧૬૩૩૫/૩૬ ગાંધીધામ નાગરકોઈલ એક્સપ્રેસ
  • ૧૬૩૩૭/૩૮ ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ
  • ૧૬૩૧૧/૧૨ બિકાનેર કોચુવેલી એક્સપ્રેસ
  • ૧૨૨૯૧૭/૧૮ હરિદ્વાર સુપર ફાસ્ટ એક્સપ્રેસ
  • ૧૯૪૧૯/૨૦ ચેન્નાઇ અમદાવાદ એક્સપ્રેસ
  • ૧૯૦૨૧/૨૨ લખનૌ એક્સપ્રેસ
  • ૧૯૩૩૧/૩૨ ઇન્દોર કોચુવેલી એક્સપ્રેસ

નજીકના શહેરો[ફેરફાર કરો]

  • ચિંચાણી
  • દહાણુ રોડ, ઉત્તર દિશામાં બીજું રેલ્વે સ્ટેશન
  • કાટકર, ઉત્તર દિશાને અડીને
  • પાલઘર, દક્ષિણ દિશામાં બીજું રેલ્વે સ્ટેશન
  • સારવલી, દક્ષિણ દિશાને અડીને
  • તારાપુર
  • ઉમરોલી, દક્ષિણ દિશામાં પહેલું રેલ્વે સ્ટેશન
  • વાનગાંવ, ઉત્તર દિશામાં પહેલું રેલ્વે સ્ટેશન
  • માન, કેથોલિક સમુદાયનું નગર

સંદર્ભો[ફેરફાર કરો]