ભારતીય ક્રિકેટ મેદાનોની યાદી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ભારત દેશમાં ક્રિકેટની રમત માટે ઘણી જગ્યા પર મેદાન બનાવવામાં આવેલ છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની કે રાષ્ટ્રીય સ્તરની પ્રથમ કક્ષાની રમતનું આયોજન કરવામાં આવે છે. ભારતના લગભગ દરેક રાજ્યોમાં ક્રિકેટના મેદાનો આવેલ છે.
સૂચી[ફેરફાર કરો]
- સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર
- બરકતુલ્લા ખાન સ્ટેડિયમ, જોધપુર
- ઈડન ગાર્ડન, કોલકાતા
- જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ચેન્નઈ
- વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
- બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ
- લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ, હૈદરાબાદ
- નહેરુ સ્ટેડિયમ, ગુવાહાટી
- બારાબતી સ્ટેડિયમ, કટક
- ધ્યાનચંદ સ્ટેડિયમ
- ફિરોઝશાહ કોટલા મેદાન, દિલ્હી
- ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલોર
- ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈ
- સરદાર પટેલ સ્ટેડિયમ, અમદાવાદ
- મોહાલી સ્ટેડિયમ
- ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુર
- મોતીબાગ પેલેસ ગ્રાઉન્ડ, વડોદરા