લખાણ પર જાઓ

રોઝી બંદર (તા. જામનગર)

વિકિપીડિયામાંથી
રોઝી બંદર
—  ગામ  —
રોઝી બંદરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°32′50″N 70°02′38″E / 22.547202°N 70.04375°E / 22.547202; 70.04375
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જામનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો
મુખ્ય વ્યવસાય
મુખ્ય ખેતપેદાશ

રોઝી બંદર (તા. જામનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. રોઝી બંદર ખાતે ભારતીય નૌસેનાનું મથક ‘આઈ.એન.એસ. વાલસુરા’ આવેલું છે. અહીં રોઝીમાતાનું મંદિર, વાલસુરા તળાવ તથા મીઠાનાં અગરો આવેલાં છે. નજીકમાં નવું બેડી બંદર આવેલું છે. સમુદ્ર અને સમુદ્રની ખાડીથી ઘેરાયેલ હોય આ ગામ ‘રોઝીબેટ’ તરીકે પણ ઓળખાવાય છે.

જામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન