લખાણ પર જાઓ

વાસુદેવાનંદ સરસ્વતી

વિકિપીડિયામાંથી

વાસુદેવ ગણેશ ટેંબે ઉર્ફે વાસુદેવાનંદ સરસ્વતી ઉર્ફે ટેંબે સ્વામી (જન્મ: ઓગસ્ટ ૧૩, ૧૮૫૪ (શ્રાવણ વદ ૫ શકે ૧૭૭૬)[] ગરુડેશ્વર, નર્મદા જિલ્લો, ગુજરાત ) એક સંત, કવિ અને લેખક હતા. એમણે દત્તોપાસનાના વિષય પર સંસ્કૃત તેમ જ મરાઠી ભાષામાં સાહિત્યની રચના કરી હતી. તેમની પત્નીના મૃત્યુ પછી, તેમણે ઉજ્જૈનના નારાયણંદ સરસ્વતી પાસેથી સંન્યાસદીક્ષા લીધી અને વાસુદેવાનંદ સરસ્વતી નામ સ્વીકાર્યું. વાસુદેવાનંદ સરસ્વતીને દત્ત સંપ્રદાયમાં શ્રીદત્તાત્રેયનો અવતાર માનવામાં આવે છે.[]

સંસ્કૃત લેખન

[ફેરફાર કરો]
  • सटीक संस्कृत दत्तपुराण
  • मराठी गुरुचरित्राचा संस्कृत अनुवाद असलेली श्री गुरूसंहिता

મરાઠી લેખન

[ફેરફાર કરો]
  • श्रीदत्तलीलामृताब्धिसार (इ.स. १९०३)
  • दत्तमाला वर्णांकित माघमाहात्म्य (इ.स. १९०४)
  • श्री दत्त माहात्म्य (इ.स. १९११) (ओवीबद्ध).
  • घोरकष्टोद्धरण स्तोत्र (घोराष्टक स्तोत्र)

વામનરાવ ગુલવાણીએ સમગ્ર ટેંબે સાહિત્યના બાર ગ્રંથો લખ્યા હતા, જે ઈ. સ. ૧૯૫૦માં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

ટેંબે સ્વામીના ચરિત્રો

[ફેરફાર કરો]
  • ટેંબે સ્વામી (વિ. દા. ફરાંદે)
  • પિયૂષધારા (સુલભા-માઈ-સાઠે)
  • વાસુદેવાનંદ સરસ્વતી (ટેંબે સ્વામી) મહારાજનું ચરિત્ર અને કાર્ય ( શ્રીપાદશાસ્ત્રી કિંજવડેકર )

ટેંબે સ્વામી વિશે પુસ્તકો

[ફેરફાર કરો]
  • ટેંબે સ્વામી (રામ સંદને) પ્રસ્થાન અને યોગીનો દિવ્ય સાક્ષાત્કાર - વિદ્યાધર ભાગવત

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વિ. દા. ફરાંદે. ટેંબે સ્વામી (મરાઠીમાં). મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિશ્વકોશ નિર્મિતી મડળ, મુંબઈ. મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૪.
  2. "दत्तसंप्रदायातील सत्पुरुष!" (મરાઠીમાં). महाराष्ट्र टाईम्स. ૨૩ ડિસેમ્બર ૨૦૦૭. મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૪.[હંમેશ માટે મૃત કડી]