ગતિના નિયમો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું કેટલીક વિગતો ઉમેરી,તેમજ જોડણીમા કેટલાક સુધારા કર્યા.
નાનું Crazy Court 651 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Reverted
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:Isaac-newton 1.jpg|thumb|આઇઝેક ન્યુટન]]
[[ચિત્ર:Isaac-newton 1.jpg|thumb|આઇઝેક ન્યુટન]]
'''ગતિના નિયમો''' [[આઇઝેક ન્યુટન|સર આઇઝેક ન્યૂટને]] આપેલા, આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે,સૌપ્રથમ આ નિયમો [[આઇઝેક ન્યુટન|આઇઝેક ન્યૂટના]] '''''[https://en.wikipedia.org/w/index.php?title=Philosophi%C3%A6_Naturalis_Principia_Mathematica&oldid=1170003310 Philosophiæ Naturalis Principia Mathematica]''''' નામના પુસ્તકમા નોધાયા હતા,જેમા તેઓએ આ નિયમોનો ઉપયોગ વિવિધ પદાથોની ગતિના અભ્યાસ માટે કર્યો, આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું [[બળ]], અને તેની [[ગતિ]] વચ્ચેનો સંબંધ દર્શાવે છે.આ નિયમો [[ક્લાસિક્લ મેકેનિક્સ]]<nowiki/>નો પાયો ગણાય છે.
'''ગતિના નિયમો''' [[આઇઝેક ન્યુટન|સર આઇઝેક ન્યૂટને]] આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે.


==નિયમો==
==નિયમો==
ન્યુટને ગતિના કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે,
ન્યુટને કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે.


===પહેલો નિયમ===
===પહેલો નિયમ===
લીટી ૯: લીટી ૯:


===બીજો નિયમ===
===બીજો નિયમ===
કોઇપણ વસ્તુ પર લગતુ બળ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલુ થાય છે, અને તે વેગમાનના સમયની સાપેક્ષેના વિકલનના સમપ્રમાણમા હોય છે.
બળ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.


===ત્રીજો નિયમ===
===ત્રીજો નિયમ===
બે પદાર્થની આનંતરવીષટ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ તત્કાલિન પહેલા પર બળ લગાડે છે, આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.
બે પદાર્થની આનંતરવીષટ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પર બળ લગાડે છે તત્કાલિન બીજો પદાર્થ પહેલા પર લગાડે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.


==ઉપયોગ==
==ઉપયોગ==

૧૭:૫૮, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન

આઇઝેક ન્યુટન

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

નિયમો

ન્યુટને કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે.

પહેલો નિયમ

પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

બીજો નિયમ

બળ એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.

ત્રીજો નિયમ

બે પદાર્થની આનંતરવીષટ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પર બળ લગાડે છે તત્કાલિન બીજો પદાર્થ પહેલા પર લગાડે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

ઉપયોગ

આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.