૪૨,૮૫૦
edits
Brihaspati (ચર્ચા | યોગદાન) નાનું (Vaghela Digvijaysinh Pravinsinh (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.) ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit |
નાનું (Corrected_the_way_name_is_written) |
||
ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને "રણની રાણી" કહેવામાં આવે છે. વિસનગરમાં ઇજ્નેરી કોલેજ અને ડેન્ટલ કોલેજ પણ આવેલી છે.
જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે. રંગભૂમિના નટ સમ્રાટ [[જયશંકર 'સુંદરી']] આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ છે.
શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે પ્રખ્યાત છે.
|