શ્રીહરિકોટા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
શ્રીહરિકોટા
નગર
શ્રીહરિકોટા is located in Andhra Pradesh
શ્રીહરિકોટા
શ્રીહરિકોટા
Coordinates: 13°43′04″N 80°12′00″E / 13.7178°N 80.2000°E / 13.7178; 80.2000Coordinates: 13°43′04″N 80°12′00″E / 13.7178°N 80.2000°E / 13.7178; 80.2000
દેશ ભારત
રાજ્ય આંધ્ર પ્રદેશ
જિલ્લો નેલ્લોર
ભાષાઓ
 • અધિકૃત તેલુગુ, તમિલ, હિંદી
પુલીકટ સરોવર, શ્રીહરિકોટા

શ્રીહરિકોટા (તેલુગુ: శ్రీహరికోట) ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યમાં પુલીકટ નજીક આવેલું એક ગામ છે, જે ટાપુ પર વસેલ છે. અહીં સતિષ ધવન અવકાશ કેન્દ્ર (SHAR) આવેલું છે, જ્યાંથી ભારતે પોતાનાં ઘણાં ઉપગ્રહો અવકાશમાં મોકલ્યાં છે.[૧]

શ્રીહરિકોટા પુલીકટ સરોવર અને બંગાળની ખાડી વચ્ચે આવેલ છે. અહીંથી નજીકનું શહેર અને રેલ્વે સ્ટેશન સુલ્લુર્પેતા છે. ચેન્નાઈ અહીંથી ૮૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે તેમ જ એક્સપ્રેસ માર્ગ વડે જોડાયેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. [૧] Srīharikota Island. (2011). In Encyclopædia Britannica. Retrieved from Encyclopædia Britannica. Encyclopædia Britannica Online.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.