લખાણ પર જાઓ

શ્રેણીની ચર્ચા:વ્યક્તિત્વ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ શ્રેણીનું નામ બદલીને "લોકો" અથવા બીજું કંઈ કરી શકાય ? કારણકે મારે w:en:Category:Personality માટે ગુજરાતીમાં 'શ્રેણી:વ્યક્તિત્વ' (મનોવિજ્ઞાન) બનાવવી છે. --Gazal world (ચર્ચા) ૧૯:૫૨, ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

તમે "શ્રેણી:વ્યક્તિત્વ (મનોવિજ્ઞાન)" અથવા "શ્રેણી:મનોવિજ્ઞાની" બનાવી શકો છો. શ્રેણીનું નામકરણ કરવું અત્યંત જટિલ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૫, ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
'શ્રેણી:મનોવિજ્ઞાની' મનોવૈજ્ઞાનિકો માટે બનાવવાની જ છે. વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ માપન જેવા લેખો માટે મારે 'શ્રેણી:વ્યક્તિત્વ' બનાવવી છે. હિન્દીમાં 'w:en:Category:People' માટે 'श्रेणी:लोग' એવી શ્રેણી છે. તો આપણે 'શ્રેણી:લોકો' બનાવી શકીએ છીએ. અને પછી બોટની મદદથી બધા લેખોમાં ઉમેરી શકીએ છીએ. People માટે 'શ્રેણી:વ્યક્તિત્વ' બરાબર તો નથી જ લાગતી. પણ જો આ કામ અત્યંત જટિલ હોય તો રહેવા દઈએ. હું 'શ્રેણી:વ્યક્તિત્વ (મનોવિજ્ઞાન)' બનાવી દઈશ. --Gazal world (ચર્ચા) ૨૦:૦૮, ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]