સંપ્રદાય
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ધર્મ એક હોય છે, પરંતુ સંપ્રદાય અનેક હોય છે. એક જ ધર્મને માનવા વાળા મુખ્ય ધર્માચાર્યોના ઇષ્ટદેવ, વિચારસરણી વગેરે અલગ-અલગ હોય છે.
ઇષ્ટદેવની ભિન્નતાને લઈને પાંચ મુખ્ય સંપ્રદાય છે - વૈષ્ણવ (વિષ્ણુના ઉપાસક), શૈવ (શિવ ઉપાસક), ગાણપત (ગણપતિ ઉપાસક), શાક્ત (શક્તિ/દેવી ઉપાસક) અને સૌર (સૂર્ય ઉપાસક).
વિચારની ભિન્નતાને લઈને પાંચ મુખ્ય સંપ્રદાય છે - શંકરાચાર્યનો અદ્વૈત, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત, મધ્વાચાર્યનો દ્વૈત, નિમ્બાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈત, વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈત, ચૈતન્ય મહાપ્રભુનો અચિંત્ય ભેદાભેદ.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |