લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:92saeedshaikh

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

ભાઈશ્રી 92saeedshaikh, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૫:૨૩, ૨૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]

સંદર્ભ વિનિમય પરિયોજનાઓ વિશે

[ફેરફાર કરો]

આભાર. -Gazal world (ચર્ચા) ૧૭:૩૩, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ટીપુ સુલ્તાન

[ફેરફાર કરો]

કેમ છો? ટીપુ સુલ્તાનમાં જરૂરી સુધાર્યા કર્યા છે. હવે નીચેની બાબતો ધ્યાનમાં રાખવા વિનંતી છે:

૧. અંગ્રેજી કે અન્ય ભાષાના વિકિપીડિયામાંથી તમે ભાષાંતર સાધનની મદદથી સરળતાથી ભાષાંતર કરી શકો છો.

૨. અંગ્રેજી વિકિના ઇન્ફોબોક્સના પરિમાણોમાં તમારે ભાષાંતર કરવાની જરૂર નથી. દા.ત. full name નું પૂરું નામ. માત્ર તેની કિંમત જ ભાષાંતર કરવી.

૩. બિનજરૂરી ઢાંચાઓ હટાવી દેવા.

૪. સંદર્ભોનો ખ્યાલ રાખવો. શક્ય હોય તો ગુજરાતી સંદર્ભ ઉમેરવા.

૫. કંઇ મદદ જોઇતી હોય તો પૂછી શકો છો. વધુ સંદર્ભ માટે ઉપર જણાવ્યું તેમ સંદર્ભ વિનિમય યોજનાની મદદ લઇ શકો છો.

-- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૨, ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

શેખ દીન મોહમ્મદ

[ફેરફાર કરો]

આ પ્રકારના સંપૂર્ણ મશીન ભાષાંતર ધરાવતા લેખ ન બનાવવા વિનંતી છે. થોડા સુધારા કર્યા છે પણ હજુ પણ ભાષાંતર અર્થહીન લાગે છે, તો સુધારો કરશો. અથવા ગુણવત્તાની રીતે લેખ દૂર કરી શકાય તેમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૮, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો

[ફેરફાર કરો]

પ્રિય @92saeedshaikh:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૦૧:૩૯, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

ભારતનું સ્થાપત્ય‎‎

[ફેરફાર કરો]

કેમ છો? કદાચ આ લેખમાં તમે કરેલા અને મારા દ્વારા કરેલા ફેરફારો ઓવરરાઇટ થઇ ગયા છે. નવાં ફેરફાર કરતા પહેલા એક વખત ઝલક જોઇને ચકાસી લેવા વિનંતી છે! -- કાર્તિક ચર્ચા ૨૧:૫૫, ૨૩ જૂન ૨૦૨૨ (IST)[ઉત્તર]

ઘણા દિવસો પછી એડિટ કર્યું છે એટલે ભૂલ થઇ ગઈ લાગે છે.સુધારો કરી આભારી કરશો.```` 92saeedshaikh ૨૨:૦૩, ૨૩ જૂન ૨૦૨૨ (IST)