સભ્યની ચર્ચા:Ahir Hemant Khodbhaya

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Ahir Hemant Khodbhaya, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૩:૪૯, ૧ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wikipedia Asian month 2021[ફેરફાર કરો]

Please provide me some details about it. Ahir Hemant Khodbhaya (ચર્ચા) ૧૯:૨૮, ૧૮ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

નમસ્તે. આપશ્રી એશિયન માસ ૨૦૨૧માં ભાગ લેવા ઈચ્છુક છો એ જાણીને આનંદ થયો. આ પ્રતિયોગિતા વિશેની માહિતી આપ પરિયોજના પૃષ્ઠ પર ક્લીક કરીને મેળવી શકો છો. લેખ સંપાદન માટેના નિયમો પણ આપ ત્યાંથી જોઈ લેશો. વધુમાં આપે નવા બનાવેલા લેખ એશિયામાં ફૂટબોલમાં સંદર્ભ ઉમેરશો. લેખમાં સુધારાવધારા માટે તેમજ સંદર્ભ ઉમેરવા આપ અંગ્રેજી લેખ Football in Asiaનો ઉપયોગ કરી શકો છો.--Vijay Barot (ચર્ચા) ૦૯:૦૮, ૧૯ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Is this article exepted for Wikipedia Asian month ? Ahir Hemant Khodbhaya (ચર્ચા) ૦૯:૧૩, ૧૯ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

સંદર્ભ ઉમેરી દીધો છે. Ahir Hemant Khodbhaya (ચર્ચા) ૧૩:૩૮, ૧૯ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

ના. આ માત્ર બાહ્ય કડી છે. વધુમાં એશિયન માસ ૨૦૨૧ માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા લેખો જ માન્ય થશે. મહેરબાની કરીને તેમાં રહેલી જોડણી, વ્યાકરણ ભૂલો પણ સુધારશો. --કાર્તિક ચર્ચા ૧૬:૫૫, ૧૯ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

હું હજી વિકિપીડિયા પણ નવો જ છું એટલે નવું નવું શીખી રહ્યો છું.એટલે મારું આર્ટિકલ સિલેક્ટ નહિ થાય.તો મને પોસ્ટકાર્ડ કેવી રીતે મળશે. Ahir Hemant Khodbhaya (ચર્ચા) ૧૭:૧૩, ૧૯ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

તમારી પાસે શીખવા માટે પૂરતો સમય છે. લેખ યોગ્ય અને ગુણવત્તા વાળો હશે તો જ પસંદ થશે. --કાર્તિક ચર્ચા ૧૮:૧૩, ૧૯ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

મારે ૨૨ નવેમ્બર થી એક્ઝામ ચાલુ થાય છે. --Ahir Hemant Khodbhaya (ચર્ચા) ૧૮:૧૫, ૧૯ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

જુઓ ભાઇ, વિકિપીડિયામાં સૌ કોઇ પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને વોલિયન્ટર/સ્વયંસેવક બની યોગદાન આપે છે. દરેક વ્યક્તિને પોતાની મર્યાદા હોય છે, એટલે આ બાબતે અમે કશું ન કરી શકીએ --કાર્તિક ચર્ચા ૧૮:૩૭, ૧૯ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

એશિયાઈ માસ ૨૦૨૧[ફેરફાર કરો]

Thanks for your submission, but your article is not selected. Please improve it and keep contributing! --કાર્તિક ચર્ચા ૧૭:૨૫, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]